MOTIVATIONAL SPEECH : BY SHREE SHAILESH SAGPARIYA :: શ્રી શૈલેષભાઈ સગપરીયા ના પ્રેરણાત્મક પ્રવચનો
શ્રી પોરબંદર ખારવા વિદ્યાર્થી સંઘ ટ્રસ્ટ, પોરબંદર
( શ્રી ખારવા વિદ્યાર્થી ભવન ) પોરબંદર
શ્રી શૈલેષ સગપરીયા ના પ્રેરણાત્મક પ્રવચનો
( Motivational speech by Sailesh Sagpariya
for students and parents ) નું આયોજન કરવા માં આવેલું
જેને અંતર્ગત યુવા મિત્રો ને કારકિર્દી ઘડતર ની સાથે સાથે ઉચ્ચ જીવન મુલ્યો , ધ્યેય અને લક્ષ ને સાધિત કરવા
યુવાનો માં પડેલી અખૂટ ઉર્જા વિષે પ્રેરણાત્મક પ્રવચનો પ્રસ્તુત કર્યા.
મોટીવેશનલ પ્રોગ્રામ નું પહેલુ વ્યાખ્યાન
તારીખ : ૧૮/૦૯/૨૦૧૬
વિષય : હમ હોંગે કામિયાબ
તા. ૧૮/૦૯/૨૦૧૬ રવિવાર
સમય : સાંજ ના ૦૫:૦૦ થી ૦૭:૦૦
સ્થળ :
શ્રી ખારવા વિદ્યાર્થી ભવન,
ચમ સ્કૂલ પાસે, નવા ફુવારા ,
પોરબંદર
સૌજન્ય
શ્રી રણછોડ ભાઇ ગગન શિયાળ
પુર્વપ્રમુખ
પોરબંદર નગરપાલિકા
ટ્રષ્ટી શ્રી
શ્રી પોરબંદર ખારવા સમાજ
શુભેચ્છક
પ્રમુખ શ્રી
શ્રીપોરબંદર ખારવા સમાજ
શ્રી સુનીલ ભાઇ દેવશી ભાઇ ગોહેલ તથા પંચ પટેલ ટ્રષ્ટીશ્રીઓ
0 comments