શ્રી પોરબંદર ખારવા સમાજ દ્વારા અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી તથા શ્રી રામદેવજી મહાપ્રભુજીની શોભાયાત્રા. શ્રી સુનીલભાઈ ગોહેલને વાણોટ તરીકે વધાવામાં આવ્યા.